Best Love Shayari Gujarati | Gujarati Love Shayari Quotes.
1. તારા નામનું જાદું તું આવે તો કશુંક અલગ જ લાગે છે,હવામા ખુશબૂ ફેલાય જાય છે,તું હસે તો દુનિયા રોકાઈ જાય,મારું દિલ બસ તારું જ થાય છે. 2. તારા વિના શૂન્ય છે આ દુનિયામાં બધું છે, પણ તારા વિના નથી એ શાંતી,તું નહીં હોય તો ખાલી ખાલી છે મારી જગ્યાની ભાંતી,એક તારો સાથ જીવનમાં છે … Read more