Top 10+ Good Morning Shayari Gujarati| Good Morning Shayari in Gujarati
૧. સવારની સુગંધ સવારની હવા માં ખુશબૂ તારી યાદોની છે,આંખ ખોલું ત્યારે પહેલો ખયાલ તારો આવે છે,સૂરજની કિરણો કહેછે એક નવું સપનુ સાકાર થાય,તને શુભ સવાર મારી તરફથી હ્રદયથી થાય.🌞 શુભ સવાર! 🌞 2. સપનાથી હકીકત સુધી સપનામાં તારો ચહેરો હતો,સવાર આવ્યા સાથે તારું નામ હતું,આજનો દિવસ તારો હોય એવું માનું,ખુશીઓથી ભરેલું હોય તારો દરેક … Read more